મુખપૃષ્ઠ > વિવિધ > વેબદુનિયા વિશેષ 09 > રેલવે બજેટ > ભરોસો રાખો, બધાને મળશે !
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ભરોસો રાખો, બધાને મળશે !
ભાડામાં કોઇ વધારો નહીં કરાય- લાલુ પ્રસાદ
વેબ દુનિયા
PIB

રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવે આજે વચગાળાનું રેલવે બજેટ રજુ કરતાં પહેલા લોકોને આશ્વાસન આપતાં કહ્યું હતું કે, અમારી ઉપર ભરોસો રાખો બધાને કંઇને કંઇને મળશે.

વધુમાં તેમણે કહ્યું કે, આ બજેટમાં દેશની અર્થવ્યવસ્થા તથા આમજનતાના ખિસ્સાને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. બજેટમાં ભાડામાં કોઇ વધારો નથી. તેમણે કહ્યું કે, મંદી હોવા છતાં રેલવેની અર્થ વ્યવસ્થા પર ખાસ કંઇ ફરક પડ્યો નથી. જોકે બજેટ અંગે વધુ ટીપ્પણી કરવાની તેમણે ના પાડી હતી.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
ઘણું બધુ
બપારે બારના ટકોરે રેલવે બજેટ