મુખપૃષ્ઠ > વિવિધ > વેબદુનિયા વિશેષ 09 > રેલવે બજેટ > લાલુના બજેટથી લોકોમાં ખુશી
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
લાલુના બજેટથી લોકોમાં ખુશી
વેબ દુનિયા
PIB

લોકસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવે આજે રજુ કરેલ રેલવે બજેટ ધારણા મુજબનું હળવુંફુલ રહ્યું છે. લોકોએ પણ આ બજેટને આવકારી લાલુજીની કાર્ય કુશળતાને વખાણી હતી.

રેલવે ભાડામાં કરાયેલા 2 ટકાનો ઘટાડો, નવી 43 ટ્રેન, કેટલીક ટ્રેનોને લાંબી કરવા સહિતના લોકલક્ષી પગલાઓને આવકારતાં જનતાએ આ બજેટને વખાણ્યું છે.

લોકોએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષોથી લાલુજીના સમયમાં જ રેલવે ભાડામાં ઘટાડો જોવા મળ્યો છે બાકી રેલવે પ્રધાનોના સમયમાં હંમેશા ભાડામાં વધારો જ થતો હતો.

જનતાની સાથોસાથ રેલવે કર્મચારીઓ પણ તેમના વેતમ પંચને લઇને ખુશ છે તો કુલીઓમાં પણ ખુશીની લહેર પ્રસરી છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
ઘણું બધુ
રેલવે 2.30 લાખ કરોડનું રોકાણ કરશે
રેલવે બજેટ આમ જનતાનું !
રેલવે બજેટની સાથે સાથે
43 નવી ટ્રેનો ચલાવવામાં આવશે
બે નવા ડિવીઝન શરૂ કરાશે
અમે બુલેટ ટ્રેન ચલાવીશું
અન્ય
લાલુએ ફરી ગુજરાતને બતાવ્યો ઠીંગ્યો !
ગુજરાતને સાત ટ્રેન મળી - મંત્રી રાઠવા