ઝાલોદ, દાહોદ જિલ્લો 7. જયનારાયણ વ્યાસ ખાંભા, અમરેલી જિલ્લો 8. રમણલાલ વોરા આંકલાવ, આણંદ જિલ્લો 9. મંગુભાઇ પટેલ તલોદ, સાબરકાંઠા જિલ્લો 10. અમિતભાઇ શાહ વાંકાનેર, રાજકોટ જિલ્લો 11. સૌરભભાઇ પટેલ બરવાળા, અમદાવાદ જિલ્લો 1ર. જસવંતસિંહ ભાભોર નાનાપોંઢા, વલસાડ જિલ્લો 13. કિરીટસિંહ રાણા વાંસદા, નવસારી જિલ્લો 14. પરસોત્તમભાઇ સોલંકી આહવા, ડાંગ જિલ્લો 1પ. પરબતભાઇ પટેલ મુન્દ્રા, કચ્છ જિલ્લો 16. માયાબેન કોડનાની કુતિયાણા, પોરબંદર જિલ્લો 17. જયસિંહ ચૌહાણ સાગબારા, નર્મદા જિલ્લો 18. વાસણભાઇ આહિર રાધનપુર, પાટણ જિલ્લો આ ઉપરાંત ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે, ભાવનગરના ગારિયાધાર ખાતે, બનાસકાંઠાના અમીરગઢ ખાતે, તાપીના ઉચ્છલ તાલુકામાં, ખેડા-નડિયાદના મહેમદાવાદ ખાતે, સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા મથક ખાતે અને જૂનાગઢના માણાવદર તાલુકા મથક ખાતે જે તે જિલ્લા કલેકટર ધ્વજવંદન કરાવશે.
|