વક્રાસન


વક્રાસનમાં બેસીને કરવાના આસનોના હેઠળ આવે છે. વક્ર સંસ્કૃતનો શબ્દ છે, વક્રનો અર્થ થાય છે ત્રાસુ, પણ અહીં આસનને કરવાથી મેરુદંડ સીધુ થાય છે.

વિધિ - બંને પગને સામે ફેલાવીને બેસવામાં આવે છે. બંને હાથ બગલમાં રાખવામાં આવે છે. કમર સીધી અને નજર સામે રાખો. જમણા પગને ઘૂઁટણથી વાળીને લાવો અને ઠીક ડાબી બાજુના પગના ઘૂઁટણની ઉપર મુકો પછી જમણા હાથને પાછળ લઈ જાવ.

આ હાથને મેરુદંડથી સીધો રાખો. થોડી વાર સુધી આ જ સ્થિતિમાં રહ્યા પછી હવે ડાબા પગને ઘૂઁટણથી વાળીને આ આસન કરો.

ત્યારપછી ડાબા હાથને જમણા પગના ઘૂઁટણ પર ઉપરથી ક્રોસ કરીને જમીનની ઉપર રાખો. ત્યારબાદ ગરદનને ધીરે ધીરે પાછળની તરફ લઈ જાવ અને વધુમાં વધુ પાછળની બાજુ જોવાનો પ્રયત્ન કરો.

W.D
સાવધાની - જમણા પગને જ્યારે ઘૂઁટણથી વાળીને લાવીએ છીએ ત્યારે ડાબા પગને ઘૂઁટણના ઉપર મુકવો પડે છે, પાછળ મુકેલો હાથ કોણીથી સીધો રાખીને મેરુદંડથી 6 થી 9 ઈંચની વચ્ચે રાખવો પડે છે. પેટ અને કમરના રોગી યોગ ચિકિત્સકની સલાહ લે.

ફાયદા - આ આસનના અભ્યાસથી લીવર, કિડની, પેનક્રિયાઓ પ્રભાવિત થાય છે, જેનાથી આ અંગ નિરોગી રહે છે. સ્પાઈનલ કાર્ડ મજબૂત થાય છે. હર્નિયા (પેટની એક બીમારી)ના રોગીઓને પણ આનાથી લાભ મળે છે.

આ પણ વાંચો :  
સંબંધિત સમાચાર
Widgets Magazine

યોગ

વજ્રાસન

વજ્રાસન : વજ્રનો મતલબ થાય છે કઠોર અને ઈન્દ્રના એક શસ્ત્રનુ નામ પણ વજ્ર હતુ. વિધિ - ...

પદ્માસન

ધ્યાન માટે જરૂરી આસનોમં પદ્માસન મહત્વપૂર્ણ છે. પદ્મ અર્થાત કમળ તેથી આ આસનને કમળાસન પણ કહે ...

સુરતમાં વર્લ્ડ યોગ કોમ્પિટિશનનો પ્રારંભ

યોગ સ્પર્ધામાં ભાગ લેવા માટે દેશની 15 સહિત વિદેશી ટીમોનું સુરત શહેરમાં આગમન થયું છે. ...

યોગનો ઈતિહાસ

સત્યમ, શિવમ અને સુંદરમ' - જે સત્ય છે તે બ્રહ્મ છે - બ્રહ્મ એટલે પરમાત્મા. જે શિવ છે તે ...

Cricket Scorecard

Widgets Magazine
Widgets Magazine

મંથન

હુ રાગિણી એમએમએસ 3માં પણ અભિનય કરવા તૈયાર છુ - સની લિયોન

sunny leone

અભિનેત્રી સની લિયોને પોતાની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ રાગિણી એમએમએસ-2 મળેલી પ્રતિક્રિયા પછી ત્રીજી ...

ઘરેલુ ઉપચાર : તમારા આરોગ્ય માટે આટલા ઉપાયો અજમાવી જુઓ

1. બાળકને સર્દી કે કફ થયો હોય તો લસણની બે- ત્રણ કળી સેકીને વાટીને દવા રૂપે ચા સાથે આપો. 2. કાનમાં ...

નવીનતમ

લીમડાનો રસ પીવામાં આવે તો આખું વર્ષ સંક્રામક રોગોથી બચી શકાય

ભારતીય સંસ્કૃતિમાં ઉપવાસનું ખાસ મહત્વ છે. આપણા પર્વોમાં ધાર્મિકતાની સાથે જ તંદુરસ્તીને પણ આવરી ...

ગુજરાતી બાળવાર્તા - લાલચી ચકલી

ઘણા સમય પહેલાંની વાત છે. એક ચકલી એવા રાજમાર્ગે રહેતી હતી જ્યાંથી અનાજથી ભરેલી ગાડીયો પસાર થતી. ...

Widgets Magazine
Widgets Magazine