રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 27 એપ્રિલ 2022 (16:06 IST)

ટ્રેનમાં બેઠેલા મુસાફરે ઉપવાસ ખોલવા માટે ચા માંગી, પેન્ટ્રીવાળાએ કર્યું હૃદય સ્પર્શી કામ

Iftar in Shatabdi Express: હાવડા રાંચી શતાબ્દી એક્સપ્રેસમાં સવાર એક પ્રવાસી શાહનવાઝ અખ્તરએ મંગળવારે તે સમયે સુખદ આશ્ચર્ય થયો જ્યારે ટ્રેનમાં તેને ઈફ્તારની રજૂઆત કરાઈ કારણ કે તે તેમનો રોઝા ખોલવાનો હતો. એક અધિકારીએ કહ્યુ કે આઈઆરસીટીસી હિંદુ યાત્રીઓ માટે નવરાત્રિના દરમિયાન વ્રત ભોજન પીરસે છે પણ રમઝાનના દરમિયાન કોઈ સેવા ઉપલ્બ્ધ નથી 
 
શાહનવાઝએ ટ્વિટર પર લખી આ વાત 
શાહનવાઝ અખ્તરએ ટ્વિટર પર લખ્યુ ઈફ્તાર માટે  #IndianRailways નો આભાર જેમજ ધનબાદમાં હાવડા શતાબ્દીમાં સવાર થયો મને મારુ ઈફ્તાર મળ્યુ મે પેંટ્રી મેનથી ચા લાવા માટે ગુજારિશ કરી કારણ મે રોઝા રાખેલો હતો તેને મને પૂછીને પુષ્ટિ કરી કે શુ તમે રોઝા છો? મે હા માં ઢોક હલાવી ત્યારબાદ કોઈ બીજા શખ્દી ઈફાતર માટે એક પેકેટ સર્વ કર્યો. ટ્રેનમાં તેને પિરસતા ભોજનની એક ફોટા પણ પોસ્ટ કરી.