શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી પૂજા
Written By

Shardiya Navratri 2022: 26 સેપ્ટેમ્બરની સવારે 6.11 વાગ્યેથી શરૂ થશે ઘટ સ્થાપના મુહુર્ત, તમે પણ જાણી લો સમય

Shardiya Navratri 2022 Kalash Muhurat:  શારદીય નવરાત્રી 26 સેપ્ટેમ્બર સોમવારથી શરૂ થઈ રહ્યા છે. નવરાત્રિના પહેલા દિવસે શુક્લ અને બ્રહ્મ યોગનો અદભુત સંયોગ બનવાના કારણે તેને ખૂબ ખાસ માનવામાં આવી રહ્યુ છે. આ વર્ષે નવરાત્રી પર માતારાની હાથીની સવારીથી પૃથ્વી પર આગમન કરશે. માતાની 
સવારીને ખૂબ ખાસ માનવામાં આવી રહ્યુ છે. 
 
શુક્લ અને બ્રહ્મ યોગનો મહત્વ 
શારદીય નવરાત્રીન પ્રથમ દિવસે સવારે 8 વાગીમે 06 મિનિટ સુધી શુક્લ યોગ રહેશે. તે પછી બ્રહ્મ યોગ શરૂ થશે. શાસ્ત્રોના મુજબ શુક્લ અને બ્રહ્મ યોગમાં કરેલ કાર્ય ખૂબ શુભ ફળદાયી માનવામાં આવે છે. 
 
ઘટસ્થાપનાનુ શુભ મુહુર્ત 
અશ્વિન ઘટસ્થાપના સોમવારે સેપ્ટેમ્બર 26, 2022ને કરાશે. ઘટસ્થાપના મુહુર્ત 6.11 સવારેથી 7.51 એ એમ સુધી રહેશે. તે સમય 1 કલાક 40 મિનિટ સુધી રહેશે. ઘટસ્થાપના અભિજીત મુહુર્ત 11:48 એ. એમ થી 12:36 પીએમ સુધી રહેશે. સમય - 00 કલાક 48 મિનિટ સુધી