મુખ પૃષ્ઠ  સમાચાર જગત  વ્યાપાર  વ્યાપાર સમાચાર
 
વિદેશી મુદ્રા ભંડાર રેકોર્ડ પર
યુએનઆઇ

મુંબ્બઇ (યુએનઆઇ) 16 જૂન શનિવાર. દેશની વિદેશી મુદ્રા નો કુલ ભંડાર 08 જૂને પૂરા થયેલા સપ્તાહમાં 01 અરબ 17 કરોડ 40 લાખ ડોલર વધીને 209 અરબ 54 કરોડ 70 લાખ ડોલરના રેકોર્ડ સપાટીએ પહોંચ્યોં છે.

રિજર્વ બેંકના જાહેર કરેલા સાપ્તાહિક આંકડાઓ પરથી આ માહિતી મળી છે.

આ વર્ષે એક જૂને વિદેશી મુદ્રા ભંડાર માં 208 અરબ 37 કરોડ 30 લાખ ડોલર અને છેલ્લા વર્ષે નવ જૂને 162 અરબ 84 કરોડ 60 લાખ ડોલર વિદેશી મુદ્રા હતી.

આંકડાઓ પરથી વિદેશી મુદ્રા 201 અરબ 20 લાખ ડોલરથી વધીને 202 અરબ 17 કરોડ 70 લાખ ડોલર થઇ ગઇ છે.
ઘણું બધુ
કાચા તેના ભાવ ઘટ્યાં
ફક્ત 99 રૂપિયામાં મહિનો વાત
ભારતઃ વિજળી ઉત્પાદન વધારશે.
ઇંડીયન એરલાઇન્સની હડતાલ સમાપ્ત
કાચાં તેલના ભાવમાં ઘટાડો
ઇંડિયન એરલાઇંસમાં હડતાલ