જો તમે આ સમયે કોઇ સારો મોબાઇલ સેટ ખરીદવાનું મન બનાવી રહ્યાં છો તો જરા એકવાર બ્લેકબેરી 8700જી મોબાઇલ સેટ પર નજર નાખો જે આ સમયે ઇબે.કોમ પર વેચાણ માટે પૂરી તૈયાર છે. ઇબે પર ટ્રાઇબેંડ જીએસએમ ફોનની સંપૂર્ણ કીટ ઉપલબ્ધ છે.
આ ફોનમાં તમારા માટે બ્લૂટૂથ,કલર સ્ક્રીન,જીપીઆરએસ,આઇઆરડીએ, આઇઆરડીએ,ઇંફ્રારેડ,જાવા,એમએમસ,પોલોફોનિક ટોંસ,યૂએસબી અને વાઇબ્રેશનની સુવિધા છે. સાથે-સાથે ઇંટેલ એક્સેલ પ્રોસેસર અને 64 એમબીની મેમરીનો તો જવાબ નથી.
આની ક્યૂવીજીએ કલર સ્ક્રીનમાં તમે ઇમેલ પણ જોઇ શકો છો સાથે તમે વેબ પેજ ઓપરેટ કરી શકો છો. વધુ જાણકારી માટે ઇબે ની વેબસાઇડ પર જોઇ શકો છો.
સંલગ્ન એસેસરીઝ-ડાટા કેબલ,બેટરી,બેટરી, હેંડસ ફ્રી કીટ, સોફ્ટવેર અને ચાર્જર.
|