મુખ પૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
નવા વર્ષમાં ફુગાવો વધીને 3.79%
NDN.D

નવી દિલ્‍હી (ભાષા) શાકભાજી અને ફળો જેવા મહત્‍વના ખાધ પદાર્થોના ભાવમાં ઘટાડો થયો હોવા છતાં નવા વર્ષના પહેલા સપ્તાહમાં ફુગાવો ગત અઠવાડિયાના 3.50 %થી વધીને 3.79 %નોંધાયો છે.

જથ્‍થાબંધ ભાવ આધારિત ફુગાવો ગત સમાન ગાળામાં 6.37 % રહ્યો હતો. પાંચમી જાન્‍યુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં કોકીંગ કોલ, નોન કોકીંગ કોલ, ફર્નાસ ઓઈલ, બિટુમેન, લાઈટ ડિઝલ ઓઈલ અને નાપ્‍થા જેવા ઈંધણના ભાવમાં વધારો થયો હતો જયારે એવીએશન ટર્બાઈન ફયુઅલના ભાવમાં ઘટાડો થયો હતો. આ ગાળા દરમિયાન મેટલ અને એલોય જેવા મેન્‍યુફેકચર્ડ પ્રોડકટ્‍સના ભાવમાં પણ વધારો નોંધાયો હતો.
ઘણું બધુ
રિલા.પાવરમાં 2.45 લાખ કરોડનો વિક્રમ
ગુજરાતીઓએ ફરી સી.એમાં ઇતિહાસ સર્જયો
રિલાયંસ પાવર આઇપીઓએ વિક્રમ સર્જ્યો
હવે લેપટોપ માત્ર 14 હજારમાં
બિઝનેસ પર્સન ઓફ ધ-07: માર્ક હર્ડન
અમલદારશાહી શાસનને કેવી રીતે સુધાર્વું ?