મુખ પૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
અમેરિકામાં 80 હજાર કામદારોએ નોકરી ગુમાવી

વોશિંગ્ટન. અમેરિકામાં પાછલા મહિને 80 હજાર લોકોએ નોકરી ગુમાવી હતી. સરકારી આંકડા અનુસાર, માર્ચમાં બેરોજગારીનુ પ્રમાણ 4.8 ટકાથી વધીને 5.1 ટકા થઈ ગયુ હતુ. શ્રમ વિભાગે આ બાબત અંગે અમેરિકાની અર્થ વ્યવસ્થામાં મંદીનુ મોજુ કારણભૂત બતાવ્યુ હતુ. જાણકારોનુ માનવુ છે કે, કંપનીઓએ મોટી સંખ્યામાં કામદારોની છટણી કરી નાંખી છે.
ઘણું બધુ
ટાટા સમૂહે યૂરોપિય કંપનીનુ અધિગ્રહણ કર્યુ
ગુગલ તેના 300 કર્મચારીઓને છુટા કરશે
દેશમાં મોંઘવારીથી ફૂગાવો 7 % થયો
પેપ્સીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે તેંદુલકર અનિશ્ચીત
એનએચપીસી આઈપીઓ બહાર પાડશે
ટાટા મોટર્સમાં ઉંચાઈથી પટકાયેલા કામદારનુ મોત