મુખ પૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
કાચા તેલનાં ભાવ રેકોર્ડ સ્તર પર

આજે એશિયન બજારોમાં કાચા ખનીજ તેલની કિંમતો લગભગ રેકોર્ડ સ્તર પર સ્થિર રહી. ખનિજ તેલનાં ભાવમાં વધારાનાં કારણે અમેરિકી તેલ ભંડારમાં ઘટાડા અને ડોલરનાં મૂલ્યમાં ઘટાડાનું વલણ છે.

ન્યૂયોર્કમાં મે ડિલીવરી માટે લાઈટ સ્વીટ ક્રૂડનો વાયદા ભાવ 10 સેંટ ઘટીને 114.83 ડોલર પ્રતિ બેરલ પર થયો. જૂન ડિલીવરી માટે બ્રેંટ નોર્થ સી ક્રૂડનો વાયદા ભાવ છ સેંટ વધીને પ્રથમ વખત 115 ડોલર પ્રતિ બેરલનાં સ્તરને પાર કરતાં 115.21 ડોલરનાં ભાવ પર પહોંચ્યા હતાં.
ઘણું બધુ
ભારતને 2.2 અબજ ડોલરની અમેરિકી મદદ
2009માં મોબાઇલ નંબર 11 ડિજીટનો થશે
સોનામાં ભાવવધારો, ચાંદીની કિંમત ઘટી
નોર્વેમાં વિદેશી કુશળતામાં ભારત પ્રથમ
સિફી ઈંફિનિટી સેટકોમને શેર વેચશે
તાજ હોટલની મહિલા કર્માચારીઓ સાડી પહેરશે