મુખ પૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
જીએમઆરે દક્ષીણ આફ્રિકામાં ભાગીદારી વધારી

નવી દિલ્હી. જીએમઆર ઈન્ફ્રાસ્ટ્રક્ચરે પોતાની યોજનામાં ઈંધણની આપૂર્તી સુનિશ્ચીત કરવા માટે દક્ષીણ આફ્રિકાની કંપની હોમલેન્ડ માઈનિંગ એન્ડ એનર્જી એસએમાં પાંચ ટકા ભાગીદારી વધારી દીધી છે. કંપનીએ આ ભાગીદારી પોતાની સહાયક કંપની જીએમઆર એનર્જી લિમીટેડના માધ્યમથી ખરીદી છે. જીએમઆર એનર્જીએ કેનેડાની હોમલેન્ડ એનર્જી ગૃપમાં 45 ટકા ભાગીદારી ખરીદવાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે.
ઘણું બધુ
વિપ્રોનો ચોખ્ખો નફો આ વર્ષે 3283 કરોડ
કેસ પાછળ ટીવીએસને 100 કરોડનુ નુકસાન
કાચા તેલનાં ભાવ રેકોર્ડ સ્તર પર
ભારતને 2.2 અબજ ડોલરની અમેરિકી મદદ
2009માં મોબાઇલ નંબર 11 ડિજીટનો થશે
સોનામાં ભાવવધારો, ચાંદીની કિંમત ઘટી