મુખ પૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
એમપી સ્ટોક એક્સચેન્જના અધ્યક્ષ ડો. ખાન

ઈન્દોર. મધ્યપ્રદેશ સ્ટોક એક્સચેન્જના અધ્યક્ષ તરીકે ડો. એમ વાય ખાનની નીમણૂક કરવામાં આવી છે. ડો. ખાન આ પહેલા ઈન્ટરક નેક્ટેડ સ્ટોક એક્સચેન્જના અધ્યક્ષ, ભારતીય રિઝર્વ બેંકના વરિષ્ઠ નિર્દેશક, ભારતીય પ્રતિભૂતિ તથા એક્સચેન્જ બોર્ડ સેબીના આર્થિક સલાહકાર અને એક્સપોર્ટ ઈમ્પોર્ટ બેંકના સલાહકારની જવાબદારી સંભાળી ચુક્યા છે. મધ્યપ્રદેશ સ્ટોક એક્સચેન્જ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં માહિતી આપી હતી કે, બોર્ડના ત્રણ વધુ નિર્દેશક તરીકે આશિષ ગોયલ, સંતોષ મુછાલ અને ઉમેશ લાહોટીને શામેલ કર્યા છે. તદઉપરાંત અશોક મહેતા બોર્ડના સલાહકાર બનશે.
ઘણું બધુ
જીએમઆરે દક્ષીણ આફ્રિકામાં ભાગીદારી વધારી
વિપ્રોનો ચોખ્ખો નફો આ વર્ષે 3283 કરોડ
કેસ પાછળ ટીવીએસને 100 કરોડનુ નુકસાન
કાચા તેલનાં ભાવ રેકોર્ડ સ્તર પર
ભારતને 2.2 અબજ ડોલરની અમેરિકી મદદ
2009માં મોબાઇલ નંબર 11 ડિજીટનો થશે