માસ્કો. ઝી ટીવી ચાલુ વર્ષના અંત સુધી રૂસમાં ઉપગ્રહ તેમજ કેબલ સેવ શરૂ કરશે. આ પે ચેનલ હશે. એક બિઝનેસ સમાચાર પત્રમાં પ્રકાશિત થયેલ સમાચાર અનુસાર રૂસના બજારમાં પ્રત્યક્ષ પરિચાલન કરનાર ઝી ટીવી પોતાની જેવી પહેલી વિદેશી ટેલિવિઝન કંપની હશે.
રૂસમાં ભારતીય ફિલ્મો અને ધારાવાહિક ઘણી લોકપ્રિય છે. ઝીની આ પહેલમાં 70 લાખ અમેરેકી ડોલરનું રોકાણ કરવાની યોજના છે.
|