મુખ પૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આઈસીઆઈસીઆઈ આઈપીઓ લાવશે

આઈસીઆઈસીઆઈ બેંકની રોકાણ શાખા આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીસ બજારની સ્થિતિને ધ્યાનમાં રાખતાં આઈપીઓ સાથે મૂડી બજારમાં પ્રવેશ કરશે.

સૌથી મોટી ખાનગી બેંક આઈસીઆઈસીઆઈનાં સીઈઓ કે.વી.કામતે આ માહિતી આપતા જણાવ્યું હતું કે, આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીસનો આઈપીઓ બજારની સ્થિતિ પર ધ્યાન રાખી સમય આવ્યે રજુ કરવામાં આવશે.
ઘણું બધુ
મહિન્દ્રા લાઈફસ્પેસ 1 હજાર કરોડ રોકશે
રૂસમાં પે ચેનલ શરૂ કરશે ઝી ટીવી
ભારતમાં ઝડપી મોબાઈલ એરપોર્ટ
ટાટા ઈંડિકોમે કોલ દર ઘટાડ્યો
સીએલપી દ્વારા 500 કરોડનું રોકાણ
એડીબીના સ્વચ્છ પરિયોજના માટે 10 કરોડ ડોલર