મુખ પૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ઓરીએન્ટ પેપરનાં નફામાં સામાન્ય વૃદ્ધી

ઓરિએન્ટ પેપર એન્ડ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનો ચોખ્ખો નફો 31 માર્ચ 2008 નાં રોજ સમાપ્ત ત્રિમાસિકમાં સામાન્ય વધારા સાથે 48.11 કરોડ રૂપિયા થયો છે. જે ગયા વર્ષની સમાન અવધિની સરખામણીમાં 0.2 ટકા વધારો દર્શાવે છે. એક વર્ષ પહેલા કંપનીએ 47.99 કરોડ રૂપિયા ચોખ્ખો નફો પ્રાપ્ત કર્યો હતો.

ઓરીએન્ટ પેપરે એક બયાનમાં કહ્યું હતું કે, કંપનીએ વર્ષ 2007-08 નાં નાણાકીય વર્ષમાં 190.74 કરોડ રૂપિયાનો શુદ્ધ કર્યો હતો. જે ગયા નાણાકીય વર્ષનાં 119.17 કરોડ રૂપિયાની સરખામણીમાં 60 ટકા વધારો દર્શાવે છે.
ઘણું બધુ
રિલાયન્સના નફામાં 63 ટકાનો વધારો
ભેલને બિહારમાં પાવર પ્લાંટનો કોંટ્રાંક્ટ
પીએનબી ભૂતાનમાં પ્રવેશ કરશે
આઈસીઆઈસીઆઈ આઈપીઓ લાવશે
મહિન્દ્રા લાઈફસ્પેસ 1 હજાર કરોડ રોકશે
રૂસમાં પે ચેનલ શરૂ કરશે ઝી ટીવી