મુખ પૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મારુતિના ભાવમાં વધારો થશે

નવી દિલ્હી. દેશની અગ્રગણ્ય કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ આવનારા દિવસોમાં પોતાની કારોની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. કંપની પોતાના ઈનપુટ રોકાણના દબાણમાં કિંમત વધારી રહી છે તેવુ જાણકારોનુ માનવુ છે.

મારુતિ સુઝુકી ઈન્ડીયાના કાર્યકારી અધિકારી મયંક પારિકે કહ્યુ હતુ કે, લોખંડ કંપનીઓના દબાણના કારણે કંપની મુશ્કેલીમાં છે. ઈસ્પાત કંપનીઓ પોતાની કિંમતોમાં 40 ટકાનો વધારો કરવાની વાત કરી રહી છે. જેથી કંપની દ્વારા આવનારા દિવસોમાં કારની કિંમતમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.
ઘણું બધુ
રિલાયન્સ ગ્લોબલકોમે બ્રિટનની કંપની ખરીદી
કાચા તેલનાં ભાવથી બુશ ચિંતિત
ટીસીએસનો ચોખ્ખો નફો વધ્યો
ઓરીએન્ટ પેપરનાં નફામાં સામાન્ય વૃદ્ધી
રિલાયન્સના નફામાં 63 ટકાનો વધારો
ભેલને બિહારમાં પાવર પ્લાંટનો કોંટ્રાંક્ટ