નવી દિલ્હી. દ્વીચક્રી વાહન બનાવતી પ્રમુખ કંપની હીરો હોન્ડા મોટર્સે 31 માર્ચ 2008માં પુરા થતા પ્રથમ ત્રીમાસીકમાં 53 ટકાના વધારા સાથે 298.70 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો છે. આ સાથે કંપનીનો કુલ કારોબાર 5.95 ટકાના વધારા સાથે 2843.79 કરોડ રૂપિયા થઈ ગયો છે.
|