મુખ પૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
દેવા ગૃપ દ્વારા કેરળમાં 3000 કરોડનુ રોકાણ

કોચી. પ્રમુખ રિટેલ એસ્ટેટ કંપની દેવા ગૃપ દ્વારા કેરળમાં રૂપિયા 3000 કરોડના રોકાણની યોજના છે. ગૃપના અધ્યક્ષ વેણુગોપાલ નાયરે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, મેરિન ડ્રાઈવર પર છ એકરમાં દેવા રોયલ કોમ્પલેક્ષનુ નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. આ યોજનાની શરૂઆત કાલથી થશે. કંપનીની પૂરી યોજના 22.5 એકર જમીનમાં થશે જેમાં 1500 કરોડ રૂપિયાનુ રોકાણ કરવામાં આવશે. આ યોજના વર્ષ 2011 સુધી પુરી થાય તેવી આશા છે.
ઘણું બધુ
ભારતીના નફામાં 37 ટકાનો વધારો
રિલાયન્સ મનીનુ ત્રિવેણી જુથ સાથે ગઠબંધન
હીરો હોન્ડાના નફામાં 53 ટકાનો જંગી વધારો
મારુતિના ભાવમાં વધારો થશે
રિલાયન્સ ગ્લોબલકોમે બ્રિટનની કંપની ખરીદી
કાચા તેલનાં ભાવથી બુશ ચિંતિત