મુખ પૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
દિલ્હીમાં સાર્વજનિક વાહનોમાં જીપીએસ

નવી દિલ્હી. દેશની રાજધાની દિલ્હીમાં દોડતી સાર્વજનિક પરિવહનની બસોમાં જીપીએસ પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવશે. જેનાથી દિલ્હીમાં યાત્રીઓની સુરક્ષામાં વધારો થાય તેવી આશા છે.

શહેરી વિકાસ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ હતુ કે, ટૂંક સમયમાં રાષ્ટ્રીય રાજધાનીમાં દોડતી બસો, ટેક્સી અને ત્રણ પૈડાના વાહનોમાં ગ્લોબલ પોઝીશનીંગ સિસ્ટમ લગાડવામાં આવશે.

જેના કારણે વાહનો નિયત સમય મર્યાદામાં જરૂરી સ્થળે પહોંચે છે કે કેમ તે જાણવામાં મદદ મળશે. ઉપરાંત માર્ગમાં તેમાં કોઈ ખરાબી આવે તો તેની પણ જાણ થશે.
ઘણું બધુ
ભારતી એક્વાનેટનુ એરટેલમાં વિલીનીકરણ થશે
ચ્વાઈસ બે વર્ષમાં 20 હોટલ ખોલશે
કેરળમાં અમિરાત એરલાઈનની સેવા
દેવા ગૃપ દ્વારા કેરળમાં 3000 કરોડનુ રોકાણ
ભારતીના નફામાં 37 ટકાનો વધારો
રિલાયન્સ મનીનુ ત્રિવેણી જુથ સાથે ગઠબંધન