મંદીની સમસ્યા સામે લડી રહેલા અમેરિકન અર્થતંત્રને બહાર લાવવાનાં પ્રયત્ન કરતાં ફેડરલ રિઝર્વએ ફેડરલ ફંડ દરમાં 0.25 ટકાનાં ઘટાડાની જાહેરાત કરી છે. જેથી હવે આ દર બે ટકા હશે.
કેન્દ્રીય બેંકે પોતાનાં મુખ્ય ઉધારી દરમાં સપ્ટેમ્બરથી 3.25 ટકા સુધી ઘટાડો કર્યો છે. બેંકે કહ્યું હતું કે, આગામી ત્રિમાસિકમાં ફુગાવામાં ઘટાડો થવાની શક્યતા છે.
|