મુખ પૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ઉત્તમ ગલ્વા સ્ટીલનો નફો વધ્યો

ઘરેલુ લોખંડ ઉત્પાદક ઉત્તમ ગલ્વા સ્ટીલે 31 માર્ચે સમાપ્ત વર્ષમાં 124 કરોડ રૂપિયાનાં કર બાદનાં નફાની જાહેરાત કરી છે. ઉત્તમ ગલ્વા સ્ટીલનાં એક બયાનમાં કહેવામાં આવ્યું હતું કે, કંપનીનું શુદ્ધ વેચાણ 23 ટકા વધીને 3156 કરોડ રૂપિયા થયું છે જે ગયા વર્ષે 2006-07 દરમિયાન 2575 કરોડ રૂપિયા હતું.

કાર્ય પરિણામો પર ટીકા કરતાં કંપનીનાં નિર્દેશક (કોમર્શિયલ) અંકિત મિગલાનીએ કહ્યું હતું કે, શીત વલિયત, કોલ્ડ રોલ્ડ અને ગેલવનાઈઝ્ડ સ્ટીલની ક્ષમતા વધારવાની અમારી વિસ્તાર યોજના પૂર્ણ થઈ ચૂકી છે. હવે અમે 135 થી વધુની દેશોમાં નિકાસ કરી રહ્યાં છીએ.
ઘણું બધુ
અંબાણી કેસની સુનાવણી સ્થગિત
ફેડરલ રિઝર્વએ વ્યાજ દર ઘટાડ્યો
નાગાર્જુન ફર્ટિલાઈઝર્સનો નફો ઘટ્યો
રાની મુખર્જી માર્ગોની બ્રાંડ એમ્બેસેડર
જેટનાં ત્રણ અધિકારીઓએ કંપની છોડી
નેસ્લેનો ચોખ્ખો નફો 47 ટકા વધ્યો