મુખ પૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
બજાજ ઓટોની બાઈકનું વેચાણ વધ્યું

ટુ વ્હિલર નિર્માતા બજાજ ઓટો લિમિટેડની મોટરસાઈકલોનું વેચાણ એપ્રિલ મહિનામાં 23.60 ટકા વધીને 203081 એકમ થયું હતું. કંપનીનાં વક્તવ્ય પ્રમાણે આ ત્રિમાસિકમાં કંપનીનું કુલ ટુ વ્હિલર વેચાણ 23.08 ટકા વધીને 203930 એકમ થયું છે.

ગત વર્ષ એપ્રિલમાં કંપનીએ 164304 મોટરસાઈકલ તથા 165692 એકમ કુલ ટુ વ્હિલર વેચ્યા હતાં.
ઘણું બધુ
ઉત્તમ ગલ્વા સ્ટીલનો નફો વધ્યો
અંબાણી કેસની સુનાવણી સ્થગિત
ફેડરલ રિઝર્વએ વ્યાજ દર ઘટાડ્યો
નાગાર્જુન ફર્ટિલાઈઝર્સનો નફો ઘટ્યો
રાની મુખર્જી માર્ગોની બ્રાંડ એમ્બેસેડર
જેટનાં ત્રણ અધિકારીઓએ કંપની છોડી