નવી દિલ્હી. વધી રહેલાં ખાદ્ય તેમજ ઈંધણ ભાવની વચ્ચે ભારત અમેરિકાનો રસ્તો નહી સ્વીકારે અને મકાઈનો ઉપયોગ ખાદ્ય પાકની જગ્યાએ ઈંધણ ઉત્પાદનમાં નહી કરે.
કૃષિ મંત્રાલય મુજબ અનુસંધાન વિભાગમાં સચિવ મંગલા રાયે જણાવ્યું હતું કે મને નથી લાગતું કે ભારત માટે મકાઈને જૈવ ઈંધણ બનાવવાના ઉદ્દેશ્યથી ઉપયોગ કરવાની કોઈ જ જરૂર છે.
|