મુખ પૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
એડલેબ મલેશિયામાં સિનામે ગૃહ ખોલશે

પ્રસિદ્ધ વ્યવસાયી અનિલ અંબાણીની કંપની એડલેબ ફિલ્મસ લિમિટેડે મલેશિયામાં 51 સિનામા ગૃહોનાં સંચાલન માટે એક કરાર કર્યો છે. એડલેબે આજે જણાવ્યું હતું કે, તેનાં માટે લોટસ ફાઈવ સ્ટારની સિનેમા ૃહ શ્રેણીનાં મોટાભાગનાં શેર ખરીદી લીધા છે. આ સિનેમા ઘરોનું સંચાલન કરવા માટે એક સંધિ કરવામાં આવી છે. તેમાં હિન્દી, તમિલ, ચીની અને મલય ફિલ્મો રજુ કરવામાં આવશે.

એડલેબ ભારતમાં 160 સેનામા ઘરોનું સંચાલન કરે છે. મલેશિયામાં કંપનીની ઉપસ્થિતિ સાથે કંપનીનાં સિનેમા ગૃહોની સંખ્યા 220 થઈ જશે. કંપનીનાં સિનેમા ગૃહ અમેરિકા, નેપાળ અને મોરેશિયસમાં પણ છે.
ઘણું બધુ
એમડીએચ દુબઈમાં એકમ સ્થાપશે
મકાઈથી બાયો ઈંધણ નહી બનાવે ભારત
આ વર્ષે કેરીનું વધારે ઉત્પાદન
માઇક્રોસોફ્ટે યાહુનો વિચાર માંડી વાળ્યો
મોંઘવારીનો ગ્રાફ વધારે ઉપર
ફુગાવોમાં સતત વધારો આજે 7.57 %