મુખ પૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
કાચા તેલનાં ભાવ સાતમાં આકાશે

અમેરિકામાં કાચા તેલનાં ભાવો સતત બીજા દિવસે તેજી સાથે 120.70 ડોલર પ્રતિ બેરલની નવી રેકોર્ડ તોડ સપાટીએ પહોંચ્યા હતાં. બ્રેંટ ક્રૂડ ઓયલનાં ભાવ 119.03 ડોલર પ્રતિ બેરલનાં નવા સ્તર પર પહોંચ્યા છે. વ્યાપારીઓનું કહેવું છે કે નાઈજીરિયામાં ખનીજ તેલનો પુરવઠામાં આવેલી અડચણને કારણે તેનાં ભાવ આસમને પહોંચ્યા છે.

વિશ્વનાં આઠમા મુખ્ય તેલ નિકાસકાર દેશ નાઈજીરિયામાં તેલ ઉત્પાદક કેન્દ્રો પર કર્મચારીઓની હડતાલ અને તેનાં પર આતંકવાદી હુમલાનાં કારણે ખનીજ તેલનાં ભાવ વધ્યા છે. વ્યાપારીઓનું કહેવું છે કે, અમેરિકી ડોલર નબળો પડવાથી પણ તેલની કિંમતો પર ખાસી અસર જોવા મળી છે.
ઘણું બધુ
એક્સિક બેંકનાં કાર્યાલયનો દુબઈમાં શુભારંભ
વકફ બોર્ડના સીઈઓની ગ્રામ્ય ખાતામાં બદલી
એડલેબ મલેશિયામાં સિનામે ગૃહ ખોલશે
એમડીએચ દુબઈમાં એકમ સ્થાપશે
મકાઈથી બાયો ઈંધણ નહી બનાવે ભારત
આ વર્ષે કેરીનું વધારે ઉત્પાદન