મુખ પૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આરઆઈએલ-આરએનઆરએલનો વિવાદ અદાલતમાં

મુંબઈ. મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમીટેડ અને અનિલ અંબાણીની આરએનઆરએલ વચ્ચે ગેસ આપૂર્તી મામલામાં સર્જાયેલા વિવાદમાં આરએનઆરએલ દ્વારા અદાલતમાં દાખલ કરાયેલી યાચીકા ઉપર મુંબઈ ઉચ્ચ ન્યાયાલયે આજે યથાસ્થિતી બરકરાર રાખવાનો હુકમ કર્યો હતો. પૂર્વી તટીય કૃષ્ણા ગોદાવરી ડી-6 ક્ષેત્રમાંથી પ્રાકૃતિક ગેસની આપૂર્તી અન્ય પક્ષોને કરાવવા પર પ્રતિબંધ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઉપર 22મી જુલાઈ સુધી જારી રહેશે.
ઘણું બધુ
કાચા તેલનાં ભાવ સાતમાં આકાશે
એક્સિક બેંકનાં કાર્યાલયનો દુબઈમાં શુભારંભ
વકફ બોર્ડના સીઈઓની ગ્રામ્ય ખાતામાં બદલી
એડલેબ મલેશિયામાં સિનામે ગૃહ ખોલશે
એમડીએચ દુબઈમાં એકમ સ્થાપશે
મકાઈથી બાયો ઈંધણ નહી બનાવે ભારત