મુખ પૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
દુબઈ-ગોવા વચ્ચે સીધી ફ્લાઈટ

દુબઈ અને ભારતનાં મુખ્ય પર્યટન સ્થળ ગોવા વચ્ચે ઈન્ડિયન એયરલાઈન્સ અઠવાડિયામાં બે સીધી ફ્લાઈટો શરૂ કરશે.

એયરલાઈનનાં ક્ષેત્રીય વ્યવસ્થાપક અભય પાઠકે જણાવ્યું હતું કે, આ સેવા એક અઠવાડિયાનાં શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, ગુરૂવાર અને શનિવારે ગોવાથી દુબઈ માટે આ સેવા ઉપલબ્ધ રહેશે.
ઘણું બધુ
બીબીસી દ્વારા મોબાઈલ પર સમાચાર
બિગ અડ્ડા માટે બિગ-બી વળતર નથી લેતાં
આરઆઈએલ-આરએનઆરએલનો વિવાદ અદાલતમાં
કાચા તેલનાં ભાવ સાતમાં આકાશે
એક્સિક બેંકનાં કાર્યાલયનો દુબઈમાં શુભારંભ
વકફ બોર્ડના સીઈઓની ગ્રામ્ય ખાતામાં બદલી