દેશમાં ટ્રાંસફોરમર બનાવનારી મુખ્ય કંપની એમકો લિમિટેડે કહ્યું હતું કે, દિલ્હી ટ્રાંસકો લિમિટેડે તેને નવા સબસ્ટેશનને સ્થાપિત કરવા માટે 126 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે.
કંપનીએ બીએસઈને જણાવ્યું હતું કે, ટર્નકી આધાર પર મુંડકામાં 400, 220 અને 66 કેવીનાં નવા સબ સ્ટેશન સ્થાપિત કરવા માટે તેમને કોન્ટ્રાક્ટ પ્રાપ્ત થયો છે.
|