દુબઈ. ભારતની સત્યમ કોમ્પ્યુટર સર્વિસીઝે માર્ચ 2008ના સમાપ્ત વિત્ત વર્ષ દરમિયાન પશ્ચિમ એશિયામાંથી 2.8 કરોડ અમેરિકી ડોલરની આવક મેળવી છે. જે કંપનીનો 100 ટકાથી વધારે વિકાસ દર દર્શાવે છે. કંપનીના નિર્દેશક વેરેન્દર અગ્રવાલે કહ્યુ હતુ કે, ગત વિત્ત વર્ષમાં પશ્ચિમ એશિયામાં સત્યમની આવકમાં લગભગ 100 ટકાનો વધારો થયો છે.
|