મુખ પૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
યામાહા દ્વારા વધુ બે બાઈક લોન્ચ કરાશે

નવી દિલ્હી. દ્વીચક્રિ વાહન નિર્માતા કંપની યામાહા દ્વારા આ વર્ષે વધુ બે મોડલ બહાર પાડવામાં આવશે તેવુ કંપનીના પ્રવક્તાએ કહ્યુ હતુ. આર-15 અને એફઝેડ-150 નામના બે મોડલો બજારમાં ધૂમ મચાવશે તેવુ કંપનીના અધિકારીઓનુ માનવુ છે.

યામાહાના કાર્યકારી ઉપાધ્યક્ષ તાકાહિરો માએદાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, ભારતીય બજારમાં વેચાણ વૃદ્ધી માટે કંપની દ્વારા બાઈકના વધુ બે મોડલ લોન્ચ કરવામાં આવશે. આર-15 થોડા સમયમાં લોન્ચ થશે, જ્યારે એફઝેડ દિવાળી સમયે લોન્ચ થશે.
ઘણું બધુ
60 હજાર કરોડનું દેવું માફ-ચિદમ્બરમ
પશ્ચિમ એશિયામાં સત્યમની આવક 100 ટકા વધી
મોઘવારીમાં ફુગાવો ફરી વધ્યો 7.61%
એમકો ને 126 કરોડ રૂપિયાનો ઓર્ડર
દુબઈ-ગોવા વચ્ચે સીધી ફ્લાઈટ
બીબીસી દ્વારા મોબાઈલ પર સમાચાર