મુખપૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
હીરાનાં ખોટા માપદંડ સામે લાલ આંખ  Search similar articles

ભારતે કહ્યું છે કે, હીરાનાં નકલી માપદંડની સમસ્યાનો ઉકેલ મેળવવા માટે તેઓ કિમ્બરલે પ્રોસેસ સર્ટિફિકેશન સ્કીમ (કેપીસીએસ) હેઠળ સામેલ સભ્ય દેશો સાથે મળીને કામ કરશે.

વાણિજ્ય સચિવ ગોપાલ પિલ્લૈએ દિલ્હી ખાતે એક બેઠક દરમિયાન કહ્યું હતું કે, કેપીસીએસનાં ચેયરનાં રૂપમાં ભારતે સંયુક્ત રાષ્ટ્ર સભ્ય સમાજ અને હીરા ઉદ્યોગ સાથે મળીને કામ કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે. જેથી અસરકાર સમાધાન કાઢી શકાય અને પડકારોનો સામનો કરી શકાય.
ઘણું બધુ
અમૂલનો વ્યવસાય 5255 કરોડ
યાહૂની MTNL-આઈડીયા સાથે ભાગદીરી
એસએમઈનું વલણ હકારાત્મક
ભારત-શ્રીલંકા વચ્ચે વ્યાપાર વિસ્તાર
બેંક ઓફ બરોડાનો નફો વધ્યો
ગુજ. માં ઔદ્યોગિક વિકાસ ઝડપી : ભટ્ટ