મુખપૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
અશોક લીલેન્ડ ભાગીદારી વેચશે !  Search similar articles

હિન્દુજા જૂથની કંપની અશોક લીલેન્ડ નિસ્સન સાથે સહિયારા એકમમાં કેટલીક ભાગીદારી પોતાનાં શેરહોલ્ડરોને વેચવાનાં વિકલ્પ પર વિચાર કરી રહી છે.

અશોક લીલેન્ડનાં મુખ્ય નાણાકીય અધિકારી કે. શ્રીધરને પત્રકારોને જણાવ્યું હતું કે, અમે નિસ્સનની સાથે પોતાનાં સંયુક્ત ઉદ્યમમાંથી કેટલીક ભાગીદારી શેરહોલ્ડરોને વેચવાનાં વિકલ્પ પર વિચાર કરી રહ્યાં છે.

હલકા વાણિજ્ય વાહન વ્યાપારમાં મદદ માટે ત્રણ કંપનીઓ બનાવવાનાં ઈરાદે લીલેન્ડે ગયા વર્ષે નિસ્સનની સાથે સહિયારુ એકમ સ્થાપિત કર્યું હતું.
ઘણું બધુ
મોબાઈલથી જોખમ નહીં : સીઓએઆઈ
અમૂલનો વ્યવસાય 5255 કરોડ
યાહૂની MTNL-આઈડીયા સાથે ભાગદીરી
એસએમઈનું વલણ હકારાત્મક
ભારત-શ્રીલંકા વચ્ચે વ્યાપાર વિસ્તાર
બેંક ઓફ બરોડાનો નફો વધ્યો