મુખપૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સ્ટેટ બેંકની શાખામાં 45 લાખની લુંટ  Search similar articles
ભાષા

દુર્ગાપુર. પશ્ચિમ બંગાળમાં એક પખાડામાં થયેલી એક બીજી બેંક ડકૈતમાં ગઈ કાલે સ્ટેટ બેંકની શાખામાંથી 45 લાખ રૂપિયાની લુંટ થઈ હતી.

પોલીસે જણાવ્યું કે મોટરસાઈકલ પર સવાર આઠ લોકોએ સ્ટેટ બેંકની મુચીપુરા શાખામાં લગભગ પોણા બે વાગ્યે બળજબરીથી ઘુસી આવ્યાં અને એકાઉન્ટટને ધારદાર હથિયાર વડે ઘાયલ કરી દિધા.

બેંકના પ્રબંધક તપન દાસે જણાવ્યું કે લુટેરાઓએ સુરક્ષા ગાર્ડને ટોયલેટમાં બંધ કરી દિધા અને અન્ય કર્માચારીઓ તેમજ ગ્રાહકોને એક રૂમની અંદર બંધ કરી દિધા હતાં અને લગભગ 45 મિનિટ સુધી લુંટ ચાલાવી હતી.
ઘણું બધુ
ભારત 9 ટકા વિકાસ દર રાખી શકશે !
ટાટાની નવી પોસ્ટ પેઈડ યોજના
એમએસએલને આઈઓસીએલનો ઓર્ડર
ચિદમ્બરમની સોનિયા સાથે મુલાકાત
જાપાનની 4.6 અરબમાં રૈનબેક્સિમાં ભાગીદારી
જેદ્દા બેઠકો માટે વધતી તેલની કિંમતો પ્રમુખ મુદ્દો