મુખપૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
દિલ્લીમાં બેરોજગારીનો દર ઓછો  Search similar articles
ભાષા

નવી દિલ્લી. દિલ્લી સરકારે રાષ્ટ્રીય રાજધાનીમાં મજબુત આર્થિક સ્થિતિની તરફ ઈશારો કરતાં કહ્યું કે દિલ્લીની અંદર બેરોજગારીનો દર રાષ્ટ્રીય સરેરાશ દર અને અન્ય રાજ્યોના સરેરાશ કરતાં ઘણો ઓછો છે. દિલ્લીમાં જ્યાં બેરોજગારની છાપ દરેક 36 પ્રતિ હજાર વ્યક્તિ છે ત્યાં રાષ્ટ્રીય સરેરાશ 48 પ્રતિ એક હજાર વ્યક્તિ છે.

દિલ્લીમાં બેરોજગારી પર એક રિપોર્ટ અનુસાર બેરોજગારનો દર હરિયાણામાં 37 પ્રતિ હજાર વ્યક્તિ, પંજાબમાં 50 પ્રતિ હજાર વ્યક્તિ, કર્ણાટકમાં 47 પ્રતિ હજાર, તમિલનાડુમાં 39 પ્રતિ હજાર, આંધ્ર પ્રદેશમાં 42 પ્રતિ હજાર, અને મહારાષ્ટ્રમાં 56 પ્રતિ હજાર છે. નાણાં અને યોજના મંત્રીએ આ રિપોર્ટની રજુઆત કરી હતી.
ઘણું બધુ
સ્ટેટ બેંકની શાખામાં 45 લાખની લુંટ
ભારત 9 ટકા વિકાસ દર રાખી શકશે !
ટાટાની નવી પોસ્ટ પેઈડ યોજના
એમએસએલને આઈઓસીએલનો ઓર્ડર
ચિદમ્બરમની સોનિયા સાથે મુલાકાત
જાપાનની 4.6 અરબમાં રૈનબેક્સિમાં ભાગીદારી