તેર વર્ષનો વિક્ર્મ તોડનારો મોંધવારીનો દર હવે નવો રેકોર્ડ સ્થાપતા હવે તે 11.42 ટકા સુધી પહોંચી ગયો.
14 જૂનના રોજ પૂરા થતા સપ્તાહના આંકડા હવે જાહેર થતા આમાં 0.37ટકાનો વધારો થયો છે. 7 જૂનના રોજ પૂરા થતા સપ્તાહમાં આ દર 13 વર્ષમાં પહેલી વાર 11 ટકા ઉપર પહોંચ્યો હતો. આ પહેલા આ જ દર 19 એપ્રિલના રોજ પૂરા થતા અઠવાડિયામાં 8.23 ટકા પર પહોંચ્યો હતો.
|