નવી દિલ્લી. જાણકાર સુત્રો દ્વારા મળેલી માહિતી મુજબ આયોગના ઉપાધ્યક્ષ શ્રી મોંટેકસિંહ અહલૂવાલિયાને રિઝર્વ બેંકના ગવર્નર બનાવવાનો પ્રસ્તાવ ખુબ જ ગંભીરતાપુર્વક વિચારવામાં આવી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે તાજેતરના ગવર્નર શ્રી વાયવી રેડ્ડીનો કાર્યકાળ ખુબ જ ઝડપથી સમાપ્ત થવાનો છે.
|