મુખપૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આઈનોક્સ 2010 સુધી 500 કરોડ રોકશે  Search similar articles
ભાષા

મુંબઈ. મલ્ટીપ્લેક્ષ પરિચાલનકર્તા આઈનોક્સ લૈજર લિમિટેડે જણાવ્યું કે તેણે પોત પોતાના વિસ્તારની નીચે 2010 સુધી 500 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના બનાવી છે.

આઈનોક્સ લૈજર લિમિટેડના મુખ્ય પરિચાલન અધિકારી સીઓઓ આલોક ટંડને પત્રકારોને જણાવ્યું કે અમારી 40 શહેરોમાં 80 મલ્ટીપ્લેક્સમાં લગભગ 270 સ્ક્રીન હશે.

તેમણે કહ્યું કે હાલમાં 18 શહેરોની અંદર 24 મલ્ટીપ્લેક્સમાં અમારી 84 સ્ક્રીન છે.
ઘણું બધુ
કાચા તેલની કિંમત 142 ડોલર પ્રતિ બૈરલ
રિઝર્વ બેંકના નવા ગવર્નર મોંટેકસિંહ
વધારે બે બેંકોએ પણ વ્યાજદર વધાર્યો
મોંધવારીનો દર નવા રેકોર્ડ તરફ અગ્રેસર
આઈબીએના અધ્યક્ષ પદે નારાયણ સામી
ટાટા સ્ટીલનો નફો વધ્યો