મુંબઈ. ખાનગી ક્ષેત્રની પ્રમુખ બેંક આઈસીઆઈસીઆઈ તેમજ રહેઠાણ માટે લોન આપનાર બેંક એચડીએફસીએ પોતાના વ્યાજદર વધારી દિધા છે જે આજે જુલાઈથી લાગુ થશે.
બંને સંસ્થાઓએ જુદા જુદા સમય માટે પોતાના જમા દરમાં પણ અડધાથી એક ટકાનો વધારો કર્યો છે.
આ સિવાય સરકારી બેંક ' બેંક ઓફ ઈંડિયા' એ પણ આજે પોતાના બેચમાર્ક પ્રાથમિક ઉધારી દરમાં અડધા ટકાનો વધારો કરીને 13.25 ટકા કરી દિધો છે.
|