મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 73 814 ટન અનાજને નુકશાન પહોચ્યું છે. એફસીઆઈએ અનાજને સડતુ બચાવવા માટે 2.78 કરોડ રૂપિયા ખર્ચ કર્યો અને તેને સડેલા અનાજને ઠેકાણે લગાવવા માટે 24 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો.
મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં 23 323.57 ટન અનાજ સડી ગયું. અનાજને સડતુ બચાવવા માટે ત્યાં સાડા પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો.
|