મુખપૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ટ્રકોની અનિશ્ચિત હડતાલ શરૂ  Search similar articles
ભાષા

નવી દિલ્લી. ટોલ ટેક્ષ અને સેવા ટેક્ષની ચાલી રહેલ માંગને લઈને આજથી ટ્રક ચાલનકર્તાઓ અનિશ્ચિત હડતાલ પર ઉતરી ગયાં છે.

અખિલ ભારતીય મોટર ટ્રાંસપોર્ટ કોંગ્રેસ એઆઈએમટીસીના નેતૃત્વ હેઠળ આજ સવારથી હડતાલ ચાલુ થઈ ગઈ છે.

એઆઈએમટીસીએ દાવો કર્યો છે કે તેને બધા જ રાજ્યોના ટ્રાંસપોર્ટ એસોશિયેસનનું સમર્થન છે જેની નીચે લગભગ 48,00,000 ટ્રક આવે છે.

ટ્રાંસપોર્ટના ટોચના સંગઠનોએ પોતાની માંગોને પરિપુર્ણ કરવા માટે કેન્દ્રીય રાજમાર્ગ રોડ પરિવહન મંત્રી ટી આર બાલુ સાથે આજે સવારે વાતચીત કરી હતી.

એઆઈએમટીસીએ સરકાર પર કથિત રીતે આરોપ લગાવ્યો છે કે તે આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલની કિંમતોમાં આવેલી તેજીનો લાભ ઉઠાવી રહી છે અને ટ્રક પરિચાલનકર્તાઓ પાસેથી વધારે કિંમતવાળા પ્રીમિયમ ડીઝલને ખરીદવાનો દબાવ પણ કરી રહી છે.
ઘણું બધુ
મહારાષ્ટ્ર-ગુજરાતમાં 73 814 ટન અનાજને નુકશાન
શરૂઆતી કારોબારમાં રૂપિયામાં સુધારો
ઈરાકમાં તેલના ઉત્પાદનમાં વધારો
આઈસીઆઈસીઆઈ અને એચડીએફસીએ વ્યાજદર વધાર્યો
કોલસાના ખાણ માટે યોજના:મિત્તલ
ખાદ્યાન્ન સંકટને ચડાવીને રજુ કરાય છે:વિશેષજ્ઞ