મુખપૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ટ્રકોની હડતાલનો અંત,એક વર્ષ માટે ટોલ ટેક્સ સ્થિર  Search similar articles
ભાષા

નવી દિલ્લી. ટ્રાન્સપોર્ટરોએ અને સરકાર વચ્ચે યોજાયેલી દસ કલાકની લાંબી બેઠકમાં થયેલ સમજુતી બાદ ટ્રાન્સપોર્ટરોએ ત્રણ દિવસથી ચાલતી હડતાલનો આજે અંત આણ્યો હતો. વાયુ વેગે વધેલા ટોલ ટેક્સમાં ઘટાડો કરવા, સાદુ ડીઝલ આપવા, તથા રાજ્યમાર્ગો પર સ્પીડ ગવર્નરોને હટાવવા જેવી માંગો સાથે ટ્રાન્સપોર્ટરોએ આ હડતાલ કરી હતી.

એઆઈએમટીસીના અધ્યક્ષ ચરણસિંહ લોહારાએ જણાવ્યું હતું કે કર અને સેવા સંબંધિત પ્રશ્નો ઉકેલાઇ ગયા છે. તેમજ ભારતીય રાષ્ટ્રીય રાજ્યમાર્ગ પરિવહન વિભાગ અને અન્ય સરકારી અધિકારીઓ તથા એઆઈએમટીસીના છ સભ્યોની એક સમિતિ ટોલ મુદ્દે વિચારણા કરશે. આ સમિતિ રચાયા બાદ
ત્રણ મહિનાની અંદર પોતાનો અહેવાલ રજૂ કરી દેશે.
ઘણું બધુ
ટ્રકોની અનિશ્ચિત હડતાલ શરૂ
મહારાષ્ટ્ર-ગુજરાતમાં 73 814 ટન અનાજને નુકશાન
શરૂઆતી કારોબારમાં રૂપિયામાં સુધારો
ઈરાકમાં તેલના ઉત્પાદનમાં વધારો
આઈસીઆઈસીઆઈ અને એચડીએફસીએ વ્યાજદર વધાર્યો
કોલસાના ખાણ માટે યોજના:મિત્તલ