મુખપૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર > હાલમા પેટ્રોલ અને ડિઝલ સસ્તુ નહી થાય.
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
હાલમા પેટ્રોલ અને ડિઝલ સસ્તુ નહી થાય. Search similar articles
ભાષા

છેલ્લા કેટલાંક દિવસોથી ભલે કાચા તેલના ભાવમાં 35 ડોલર પ્રતિ બેરલનો ઘટાડો થયો હોય પરંતુ ઘરેલુ ઉપભોક્તાઓને આનો હજી કોઈ લાભ મળશે નહીં. સરકારે આજે ઈંધણના ભાવમાં ઘટાડો કરવાની સંભાવનાને આજે નકારી નાખી હતી. કારણ કે તેલ કંપનીઓને હજી પણ નુકસાન ભોગવવુ પડી રહ્યુ છે.

પેટ્રેલિયમ મંત્રી મુરલી દેવરાએ સંવાદાતાઓને જણાવ્યુ હતું કે અમે આંતરાષ્ટ્રીય કિમતોમાં હજુ પણ ઘટાડો થશે તો જ ઈંધણના ભાવમાં ઘટાડો કરવાનું વિચારીશું.

સાર્વજનિક આઈઓસી, એચપીસીએલ, તથા બીપીસીએલ દ્વારા પેટ્રોલ, ડીઝલ અને કેરોસીનના સામાન્યથી ઓછા ભાવમાં કરાયેલા વેચાણના કારણે હજી પણ નુકસાન ભોગવવુ પડી રહ્યુ છે.
ઘણું બધુ
વૈશ્વિક સંપતિમાં ભારત માત્ર એક ટકા
રિઝર્વ બેંકની કમાન ડી.સુબ્બારાવના હાથમાં
સોફ્ટવેર સેવાઓની નિકાસ ઘટી
ટાટા ખસવા મક્કમ, રોકાણકારો પર અસર
કાચા તેલની કિમતો પડી
બાટા શૂઝના થોમસ બાટાનું નિધન