મુખપૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર > ઈન્ટેલે નવું પ્રોસેસર લોન્ચ કર્યું
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ઈન્ટેલે નવું પ્રોસેસર લોન્ચ કર્યું
ભાષા

ચિપનું નિર્માણ કરતી ઈન્ટેલ કોર્પોરેશને ભારતમાં આધુનિક ડેસ્કટોપ પ્રોસેસર ઈન્ટેલ કોર આઈ 7 લોન્ચ કર્યું છે.

કંપનીનાં જણાવ્યા મુજબ કોર આઈ 7 નીહેલૈમ પ્રોસેસર ડિઝાઈન પરિવારનો પ્રથમ સદસ્ય છે.

ઈન્ટેલનાં જણાવ્યા મુજબ વધારે વિજળીની ખપત ઓછી કરવા માટે પ્રોસેસર વિડીયો એડીંટીંગ ઈમરસિવ ગેમ્સ અને અન્ય પ્રસિધ્ધી ઈન્ટરનેટ અને કોમ્પ્યુટર એક્ટીવીટીમાં 40 ટકાનો વધારો કરશે.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
સુઝુકીએ જીએમ પાસેથી હિસ્સો પાછો મેળવ્યો
સેન્સેક્સ ફરી 9000ની નીચે બંધ
ચિદમબરમને સુબ્બારાવ વચ્ચે બેઠક
ઈન્ફોસિસ 25 હજારને નોકરી આપશે
વિકસીત દેશો તાનાશાહી છોડે :મોદી
વ્યાજદરોમાં 2-3 ટકાનો ઘટાડાની શક્યતા