મુખપૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર > સ્કાન્સ્કા 3400 કર્મચારીઓ છુટા કરશે
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સ્કાન્સ્કા 3400 કર્મચારીઓ છુટા કરશે
વેબ દુનિયા

સ્વીડનની મહાકાય કન્સ્ટ્રકશન કંપની સ્કાન્સ્કા એ.બી.ને પણ વૈશ્વિક મંદીની અસર પડી છે. તેણે નોર્ડીક વિસ્તારમાં ચાલી રહેલા તેમના યુનિટમાંથી 3400 કર્મચારી છુટા કરવાની ઘોષણા કરી છે.

મંદીનાં સમયમાં ત્યાંની સાઈટોને બંધ કરી દેવાશે, જે પૈકી 2000 વ્યવસાયો સ્વિડન અને 1400 વ્યવસાયો નોર્ડીકમાં જ અન્યત્ર ધકેલવામાં આવશે.

સ્કાન્સ્કાનાં મંતવ્ય અનુસાર નોર્ડિક વિસ્તારમાં વર્ષ 2009 દરમિયાન ઓર્ડરમાં 15 ટકાનો ઘટાડો નોંધાયો છે. તેથી વ્યવસાયીઓને અન્યત્ર ખસેડ્યા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
સેન્સેક્સ 208 પોઈન્ટ નીચે
IFMની પાક.ને 7.6 ડોલરની મદદ
ડિસેમ્બરમાં તેલના ભાવ ઘટશે
ડોલરની સામે રૂપિયો મજબૂત
ડલાસના મેયર ભારત પ્રવાસે આવશે
ઓબામા આર્થિક ટીમની જાહેરાત કરશે