મુખપૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર > ન્યૂયોર્ક ટાઈમ્સ દેણું લેશે
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ન્યૂયોર્ક ટાઈમ્સ દેણું લેશે
ભાષા


મીડિયા હાઉસ ન્યૂયોર્ક ટાઇમ્સ કંપની (એનવાઈટી) એ મૈનહટનના મધ્ય સ્થિત પોતાના મુખ્યાલય ભવનને ગિરવે રાખીને 22.5 કરોડ ડોલરનું દેણું એકત્ર કરવાની યોજના બનાવી રહી છે.

ન્યૂયોર્ક ટાઈમ્સના ઓનલાઈન સંસ્કરણમાં એક રિપોર્ટમાં કહ્યું છે કે ન્યૂયોર્ક ટાઈમ્સ કંપની પોતાના મૈનહટન મુખ્યાલય ભવનને બદલે 22.5 કરોડ ડોલર દેણું એકત્ર કરવાની યોજના બનાવી છે જેથી કંપની પોતાની રોકડ જરૂરિયાતોને પૂર્ણ કરી શકે.

કંપનીના મુખ્ય નાણાકિય અધિકારી જેમ્સ એમ ફોલોના હવાલે કહેવામાં આવ્યું છે કે રીયલ એસ્ટેટ ફર્મ કુશમૈન એન્ડ વેકફીલ્ડને નાણા મેળવવા માટે એજન્ટ તરીકે કંપનીમાં યથાવત રાખવામાં આવી છે.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
વિપ્રોની ડિઝાસ્ટર રિક્વરી ઈશ્યોરેન્સ સેવા
ફુગાવાની ચિંતા મટી નથી પ્રણવ સેન
2009 વિશ્વ માટે ગંભીર-વર્લ્ડ બેન્ક
મુકેશ ટોચનાં કેમીકલ કિગ્સમાં સમાવેશ
શેરબજારમાં 492 પોઈન્ટનો ઉછાળો
સિમેન્ટનાં ભાવમાં રૂ.5થી7નો ઘટાડો