રિઝર્વ બેંકની કેન્દ્ર સરકારની ટુંકાગાળાની ઉધારી તાજેતરમાં પુરા થયેલા સપ્તાહ દરમિયાન શૂન્ય થઇ જવા પામી છે.
રિઝર્વ બેંકના સાપ્તાહિત આંકડાઓ જોતાં આ અગાઉના સપ્તાહમાં પણ કેન્દ્ર સરકારના માથે ટુંકાગાળાની ઉધારી શૂન્ય હતી. આ દરમિયાન રાજ્ય સરકારો પરની ઉધારી શૂન્ય રહી છે જે એક સપ્તાહ પહેલા 305 કરોડ રૂપિયા હતી.
|