વૈશ્વિક આર્થિક મંદીને પગલે ઓટોમોબાઇલ સેક્ટરમાં ચાલી રહેલી અફડાતફડીથી બે મહિનામાં ચાર વખત બંધ થયેલ ટાટા મોટર્સ પ્લાન્ટ હજું વધુ વખત બંધ થઇ શકે છે. ઓર્ડરના મળતાં ટાટા સમુહને પણ ભારે અસર થઇ રહી છે.
ટ્રક, ડમ્પુર, ટ્ર્પિર, ટ્રેલર તથા અન્ય મલ્ટી એક્સેલ વાહનો બનાવનાર આ પ્લાન્ટને આર્થિક મંદીની ભારે અસર થઇ રહી છે. 8મી નવેમ્બરથી અત્યાર સુધીમાં આ પ્લાન્ટ ચાર-ચાર વખત બંધ થયો છે અને હજુ પણ આ બંધ થાય એવી સંભાવના સેવાઇ રહી છે.
|