ગુજરાતના મુખ્યમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યુ છે કે આ માસમાં યોજાનાર વિશ્વ નિવેશક સમ્મેલન 'વાઇબ્રેંટ ગુજરાત 2009'ભારતીય ઉદ્યોગ જગત માટે વૈશ્વિક મંદીને નાથવાના ઉપાયોં પર વિચાર વિમર્શનું સારૂ અને સાચુ મંચ સાબિત થશે.
ગુજરાત સરકાર નિવેશકોંને આકર્ષિત કરવા તથા 'બ્રાંડ ગુજરાત'ના પ્રોત્સાહન માટે આ આયોજન કરવામાં આવ્યુ છે.આ સમ્મેલન 12 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે.જેમાં જાપાન ભાગીદાર દેશ બન્યો છે.
દેશ કે ઉદ્યોગપતિયોં માટે વૈશ્વિક મંદી વચ્ચે દેશને આગળ લઈ ધપાવવાના ઉપાયો અંગે આ સમ્મેલન માં વિચાર કરવામાં આશે. મોદીએ જણાવ્યુ કે ટાટાની નૈનો કાર પરિયોજનાના ગુજરાત આગમનથી રાજ્ય માટે સૌથી મહત્વપૂર્ણ ઘટના જાહેર કરવી ગુજરાત સાથે અન્યાય સાબિત થશે.તેમણે ઉદ્યોગ જગતને ગુજરાતમાં પરિયોજનાઓ સ્થાપિત કરવા માટે પ્રોત્સાહન આપવાને નકારી કાઢ્યુ હતું.
|