સરકારે જાહેર કરેલા રાહતનાં પગલાંથી માર્કેટમાં પોઝીટીવ રીપ્લાય જોવા મળ્યો હતો. બીએસઈ 317 પોઈન્ટ વધીને 10306 પોઈન્ટ થઈ ગયો હતો.
સોમવારે બપોર સુધી માર્કેટમાં સાર્વત્રિક લેવાલીનો માહોલ હતો. મેટલ, બેન્ક અને ઓઈલ શેરોની આગેવાનીમાં તેજી જોવા મળી હતી.તેમજ તેના કારણે માર્કેટમાં 317 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.
આજે સ્ટરલાઈટ ઈન્ડસ્ટ્રીઝ,ટાટા પાવર, ટાટા સ્ટીલ, ઓએનજીસી અને જયપ્રકાશ એસોસિએટમાં વધારો જોવા મળ્યો હતો. જ્યારે સત્યમ કોમ્પ્યુટર, ભારતી એરટેલ, ડીએલએફ, હિન્દુસ્તાન યુનિલીવરમાં ઘટાડો જોવા મળ્યો હતો.
|